Dev Homoeopathic Clinic

About

દેવ હોમિયોપેથિક ક્લિનિક ,સુરેન્દ્રનગર ની એક વિશ્વાસુ અને અનુભવી હોમિયોપેથિક ક્લિનિક છે, જ્યાં છેલ્લા 2 વર્ષથી ઘણા બધા દર્દીઓને સાઈડ ઇફેક્ટ વગર, કાયમી રાહત મળી છે. અમારા ડૉ. દેવાંશુ મકવાણા (BHMS,PGDCC) દ્વારા દરેક દર્દીને વ્યક્તિગત ઉપચાર આપવામાં આવે છે — કારણ કે હોમિયોપેથી માં "રોગ" નહીં, "દર્દી" ની સારવાર થાય છે. ઉપલબ્ધ સારવાર : ત્વચા રોગ, સાંધા અને હાડકાના રોગ,બાળ રોગ,સ્ત્રી રોગ,માનસિક સ્વાસ્થ્ય,Chronic & Lifestyle Diseases,પાચનતંત્ર ના રોગો, કિડની ના રોગો વગરે રોગો ની સારવાર ઉપલબ્ધ છે અમારી ક્લિનિકની વિશેષતાઓ: BHMS Qualified, Government Registered Homeopathic Doctor [2]+ વર્ષનો Clinical Experience દરેક દર્દી માટે Individualized Case Taking (30-45 minutes) Modern Case Analysis Affordable Fees Online Consultation Medicines Home Delivery

Policy and Terms

By booking with Dev Homoeopathic Clinic, you agree to these Policies & Terms. Dev Homoeopathic Clinic may cancel or reschedule a confirmed appointment if needed and will notify you as soon as reasonably possible. Please arrive on time; arriving late may shorten your service or require rescheduling. If you need to cancel or reschedule, please do so as early as possible; late cancellations and no-shows may incur a fee.

Hours

Sunday

Closed

Monday

10:00 am - 8:00 pm

Tuesday

10:00 am - 8:00 pm

Wednesday

10:00 am - 8:00 pm

Thursday

10:00 am - 8:00 pm

Friday

10:00 am - 8:00 pm

Saturday

10:00 am - 8:00 pm

All services

Appointment

45 min | ₹200

Booking

30 min | ₹150